આ podcast બનાવવાનો હેતુ ગુજરાતી ભાષાની textbook ની story ને audio રૂપે રજુ કરીને ગુજરાતી સાહિત્યને બાળકો અને મોટેરાઓ સુધી પહોંચાડવાનો છે.તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે છે.કારણ કે ભાષા શીખવાનું પ્રથમ પગથિયું શ્રવણ છે. Earphones કે headphones વાપરવા વિનંતી