બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi
Share:

Listens: 130

About

નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન આપ્યું તેના પર આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ ઘણું બોલ્યા. તો આવામાં આમ આદમી પાર્ટી જવાબ આપે કે તેમણે કયા હિસાબે ગોપાલ ઇટાલિયાને ગુજરાત ના પ્રમુખ પદે બેસાડ્યા છે??? આ એજ ગોપાલ ઇટાલિયા છે જેમણે ખુલ્લેઆમ હિન્દૂ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી નિવેદનો આપેલા. એક વાત પહેલે થી જ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવે છે. પંજાબ જેવા રાજ્યોને તોડવા ખાલીસ્તાનીઓ સાથે હાથ મિલાવે છે. હું મારા આ લખાણ અને વીડિઓના માધ્યમથી સમગ્ર હિન્દૂ સમાજને તથા સમગ્ર બ્રાહ્મણ સમાજને એક નમ્ર નિવેદન કરવા માંગીશ કે ભૂલ થી પણ તમારો કિંમતી અને પવિત્ર મત ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિને કે આમ આદમી પાર્ટી ને ના જવો જોઈએ.

બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi

નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન આપ્યું તેના પર આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ...

Show notes