News
અમેરિકામાં જન્મેલા ચિત્રા પેનિયા નાનપણમાં દાદા-દાદી તથા પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે ગુજરાતી ભાષા શીખ્યા અને ત્યાર બાદ વિવિધ પ્રકારે તેમની પુત્રીઓને પણ ગુજરાતી ભાષા શીખવી. માતૃભાષા ગુજરાતી શીખવા તથા વિદેશમાં આગામી પેઢીમાં પણ તેનો વારસો જાળવી રાખવા તેઓ શું કરી રહ્યા છે તે વિશે ચિત્રાએ SBS Gujarati સાથે વાત કરી હતી.