Solo Episode

Share:

ફ્રી વીજળી ના નામે AAP ની Punjab માં ધોખાધડી | Dixita Viral Joshi

News


Check out my latest episode!

સત્તાની લાલચમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એ પંજાબમાં વાયદા-વચનો કરી તો દીધા. પણ સરકાર બનાવતા જ પ્રજાને મૂર્ખ બનાવવાનું શરુ કર્યું અને કામની રાજનીતિ ની વાતો ભ્રમિત કરતી રાજનીતિ બની ગઈ. "ફ્રી વીજળી ના નામે AAP ની Punjab માં ધોખાધડી | Dixita Viral Joshi"