S1E18: Conserve Our Wetlands

Share:

Aranya no Saad

Business


ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ વેટલેન્ડ વિશે. કોઈ જગ્યા એ વેટલેન્ડ ની જૈવવિવિધતા ઓછી થઈ રહી છે તો કોઈ જગ્યા ખુબ સારી રીતે સચવાઈ રહી છે. તો આજના એપિસોડ મા જોઈએ કે મુંબઈ મા આવેલ ખારઘર મા પ્રકૃતિપ્રેમીઓએ વધુ નુકસાનની ફરિયાદ કરી છે અને બીજી બાજુ બેગુસરાય વેટલેન્ડ બિહારનું પ્રથમ અને ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વનું 39 મો સ્થળ બને છે અને કેન્દ્ર દ્વારા આગ્રાના કીથામ તળાવને ‘રામસાર સાઇટ’ જાહેર કર્યા પછી, યુપીમાં હવે આઠ રામસાર વેટલેન્ડ છે. Host Zainab Tatiwala અમારી સાથે જોડાઓ અને તમારો મંતવ્ય એમને વ્યક્ત કરો. Instagram: https://instagram.com/life_has_beauty_in_it?igshid=1r6e5heoqk5y4 Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team Email: naturalist.team@gmail.com જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation