S1E16: નવી છોડની પ્રજાતિઓ • ટર્ટલ માટે ફ્લિપર્સ

Share:

Aranya no Saad

Business


ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ ખુબજ રસપ્રદ રિસર્ચ વિશે. પેહલા હું મહારાષ્ટ્ર મા શોધાયેલ નવા પ્લાન્ટ વિશે ત્યાર બાદ કાચબા ઓ ને તરવા માટે બનાવવામાં આવેલ ફ્લિપર વિશે. Host Chital Patel જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation