પૂર્વપ્રવેશ

Share:

Listens: 426

ગમતી ગઝલ ( GAMTI GAZAL )

Society & Culture


આજે આપ સમક્ષ એક નવું આલ્બમ રજુ કરું છું જેનું નામ છે ગમતી ગઝલ આમાં હું રજૂ કરીશ મને ગમતી ગઝલો અને કવિતાઓ.
આપને ગમતી ગઝલો પણ આમાં સ્થાન પામે એવી આપની ઈચ્છા હોય તો આપ મને "hardikpodcast2@gmail.com" ઈમેલ કરી શકો છો હું આપની ગઝલ અને કવિતાઓને આ આલ્બમમાં સ્થાન આપીશ.