News
સારું છે કે કેજરીવાલ સાહેબ ફકત બે જગ્યાએ પથારી પાથરી બેઠા છે..! જો વધુ જગ્યાએ હોત તો ફ્રી-ફ્રી કરીને દરેક જગ્યાની પથારી ફેરવી નાખી હોત.ના દિલ્હી માં સંપૂર્ણપણે વીજળી ફ્રી છે..! ના પંજાબ માં. છતાંયે આમ આદમી પાર્ટી ના નેતાઓની હિમ્મત તો જુવો કે છાતી ઠોકીને જૂઠ ની થાળી પીરસવા નીકળ્યા છે.પણ ગુજરાતની બેબાક, હોશિયાર અને ચતુર જનતા આ ઢોંગીઓને, ફેંકુ ફૌજ ને ઘર ભેગી કરશે.