ઓસ્ટ્રેલિયામાં પુરુષ તથા સ્ત્રીના વેતનમાં રહેલો તફાવત ચોંકાવનારો

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News


ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ તથા પુરુષોને મળતા વેતનમાં રહેલો તફાવત ઘટી રહ્યો છે ત્યારે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા રીપોર્ટના આંકડા ચોંકાવનારા છે. જો કોઇ પુરુષ 10 ડોલર કમાય તેની સરખામણીએ મહિલા 7.72 ડોલરની કમાણી કરે છે. ઓસ્ટ્રેલિયામાં ક્યા ક્ષેત્રોમાં વેતનમાં તફાવત જોવા મળે છે તથા તેના કયા કારણો છે તેની પર એક નજર...