મુક્તક - મરીઝ

Share:

Listens: 86

કાવ્યાલય ( KAVYALAY )

Society & Culture


રાખો તો પછી રાખો બધામાં હિંમત,
જીવનની બધી રીત પ્રથામાં હિંમત,

શ્રધ્ધાનું બીજું નામ તમને કહું 'મરીઝ',
શ્રધ્ધા છે ફક્ત સાચી દિશામાં હિંમત.

- મરીઝ