જાણો, 'જ્યુરી ડ્યુટી' શું છે, અને, કોને તેની જવાબદારી મળી શકે

Share:

Listens: 0

SBS Gujarati - SBS ગુજરાતી

News


ઓસ્ટ્રેલિયાના દરેક નાગરિકની ફરજ છેકે તેમને જ્યુરી તરીકે સેવા આપવી પડે. મતદાન યાદીમાંથી તમારું નામ જ્યુરી માટે નામાંકિત થઇ શકે છે.કેવી રીતે જ્યુરીની સેવા આપી શકાય અને કઈ બાબતોનું ધ્યાન રાખવું, જાણો વિસ્તૃત માહિતી ...