Episode 001 Introverts Intro
Society & Culture
નમસ્કાર મિત્રો... તમારું સ્વાગત છે આ પોડકાસ્ટમાં.
જો તમને લોકોની ભીડમાં એકલતા અનુભવાય છે... જો તમે પાર્ટીમાં જવાને બદલે ઘરે બેસીને પુસ્તક વાંચવું કે શાંતિથી ચા પીવી વધુ પસંદ કરો છો... જો તમે બોલવા કરતાં વધુ સાંભળો છો...
તો કદાચ તમે પણ એક ઇન્ટ્રોવર્ટ છો. એક અંતર્મુખી છો.
અને આજે હું તમને એક વાત કહેવા માંગું છું...
ઇન્ટ્રોવર્ટ હોવું કોઈ ખામી નથી કે નથી કોઈ અણઆવડત.
તમે જેવા પણ છો તે તમારા વ્યક્તિત્વનો હિસ્સો છે. તેને બદલવાનો પ્રયાસ કરવાના બદલે તમારી જાતને સ્વીકારો એને પ્રેમ કરો કેમ કે જેટલું વાચાળ હોવું જરૂરી છે તેટલું જ શાંત હોવું પણ જરૂરી છે.
અંતે તો તમારું પોતાના જેવું હોવું જ તમારી સૌથી મોટી તાકાત છે.
ધન્યવાદ