Society & Culture
એક વખત ની વાત છે. એક ખેડૂત કૂવો ખરીદે છે. બીજે દિવસે એ જયારે કુવા માં થી પાણી ભરવા જાય છે ત્યારે જૂનો મલિક કહે છે કે કૂવો મેં તને વેચ્યો છે એનું પાણી નહિ. એટલે તું વાપરી નહિ શકે. પછી આ વાત અકબર રાજા ના દરબાર માં જાય છે અને એનો ઉકેલ લાવા માટે બીરબલ ઉપાય શોધે છે.