EP 40 | તમે પોતે તમારો ઇતિહાસ લખો છો | Yogesh PrajapatiJanuary 19, 2021Society & Cultureકોઈ વ્યક્તિ આવીને તમારા સપના તોડવાની વાત કરે તો તમારા હાથમાં હોય છે કે બીજાનો ઈતિહાસ વાંચવો કે પોતાનો ઈતિહાસ બીજા વાંચે એમ કરવું.