April 25, 2021Society & Cultureજીવનમાં જીત ત્યારે જ મળે જ્યારે મનમાં વિચારો હકારાત્મક હોય.. મનુષ્યને જરુંર હોય છે એક Positive Vibeની કે તું જીતી શકે છે પછી એ ગમે તે લડાઈ હોય.