November 6, 2025Society & Cultureઅમાવાસ ની રાત માં જળહળતી જિંદગી ભાગ્યશાળી હશે લોકો જે ખરીદી શકે છે રોશની.......નહીંતર કેટલાય આંગણા છેતરાઈ ગયા દીવડા ના વાંકે શુભ દીપાવલી